Shree Swaminarayan Sanskar Pharmacy College, Zundal
Library Staff Membership From
Date:-___________
દરેક સ્ટાફ મિત્રને જણાવવાનું કે આપણી કોલેજની લાઈબ્રેરીમાં એક SOUL નામનું SOFTWARE છે. તો આ SOFTWARE માં દરેક સ્ટાફ મિત્રની માહિતી ભરવાની છે.કેમ કે હવે પછી તમારી BOOKS ISSUE & RETURN લાઈબ્રેરી ના SOUL SOFTWARE માં કરવામાં આવશે તો એના માટે તમારી વિગત આ ફોર્મમાં ભરી આપવા વિનંતી કરવામાં આવે છે.
Name:-________________________________________________
Address:-______________________________________________
Birth Date:-____________________________________________
M.Number:-___________________________________________
E-Mail id:-____________________________________________
B.Pharm/M.Pharm:-____________________________________
Joining Date:-_________________________________________
દરેક સ્ટાફ મિત્રોને જણાવવાનું કે લાઈબ્રેરી માંથી ૧૦ BOOKS ISSUE કરવામાં આવશે.અને આ બૂક્સ ૯૦ દિવસ માટે જ ISSUE કરવામાં આવશે માટે દરેક સ્ટાફ મિત્રો દયાન રાખે કે ૯૦ દિવસમાં તમારી પાસે જે પણ બૂક્સ હોય તે RETURN કરાવી દેવા વિનંતી કરવામાં આવે છે.જે પણ સ્ટાફ મિત્રો બૂક્સ RETURN નહિ કરે તો જવાબદારી જે પણ સ્ટાફ મિત્ર બૂક્સ લઇ ગયું હશે એમની રેહશે.
Teacher Sign. Librarian Sign. Principal Sign.
No comments:
Post a Comment